OMG... અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભવતી મહિલાના પેટમાં આ શું જોવા મળ્યું? PHOTO જોઈને તમે પણ સ્તબ્ધ થશો

સ્ક્રિન પર એક નાનકડું બાળક જોવા મળ્યું. જો કે તે ઘણી શેતાની હરકતો કરતું હતું. બાળકની આ હરકતો જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત હતાં.

OMG... અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભવતી મહિલાના પેટમાં આ શું જોવા મળ્યું? PHOTO જોઈને તમે પણ સ્તબ્ધ થશો

નવી દિલ્હી: આજના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન બાળકની યોગ્ય જાણકારીઓ મેળવવા માટે અલ્ટ્રાસાઉન્ડ એક સારી પદ્ધતિ બની ગઈ છે. તેનાથી આપણએ બાળકની દરેક એક્ટિવિટીની જાણકારી મેળવી શકીએ છીએ. પરંતુ બાળકની એકદમ અલગ કે ચમત્કારિક શક્તિઓ તમને સ્ક્રિન પર જોવા મળે તો તમે તે જોઈને શું કરશો? અચંબિત થશો કે નહીં. 

Image may contain: one or more people

(તસવીર સાભાર- Kennedy News and Media)

આવી જ એક ઘટના વર્જિનિયાની 17 વર્ષની ઈયાના કેરિંગટનના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન જોવા મળી. જ્યારે તે પોતાના 24 અઠવાડિયાના બાળકનું સ્કેન કરાવી રહી હતી ક્યારે સ્ક્રિન પર એક નાનકડું બાળક જોવા મળ્યું. જો કે તે ઘણી શેતાની હરકતો કરતું હતું. બાળકની આ હરકતો જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત હતાં. જેવું બાળકે કેમેરાને જોયો કે તે આંખો ખોલીને હસવા લાગ્યું. 

જુઓ LIVE TV

બાળકની આ અજીબ હરકતો જોઈને માતા પિતા ખુબ પરેશાન હતાં. તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં હતાં. જો કે ડોક્ટરે બાળકને સંપૂર્ણ સ્વસ્થ ગણાવ્યું હતું. ચોંકવનારો આ સ્કેન રિપોર્ટ અને તેની તસવીરો બાળકની માતાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું કે તે ખુબ શેતાન છે પરંતુ સુંદર પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news